Abhayam News
AbhayamNews

નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ના માલિક કોણ છે ?

Who owns National Stock Exchange NSE?

નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ના માલિક કોણ છે ? NSE એ 30 જૂન 1994ના રોજ જથ્થાબંધ ડેટ માર્કેટ (WDM) સેગમેન્ટમાં અને 3 નવેમ્બર 1994ના રોજ ઈક્વિટી સેગમેન્ટમાં કામગીરી શરૂ કરી હતી. હાલમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના MD અને CEO આશિષ કુમાર ચૌહાણ છે.

Who owns National Stock Exchange NSE?

NSEમાં હિસ્સો ધરાવતા મુખ્ય સ્થાનિક રોકાણકારોમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઈન્ડિયા ઈન્ફોલાઇન લિમિટેડ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ના માલિક કોણ છે ?

Who owns National Stock Exchange NSE?

નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE એ ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે, જેની ઓફિસ મુંબઈમાં આવેલી છે. NSE ની સ્થાપના વર્ષ 1992 માં કરવામાં આવી હતી. ટર્નઓવરની દ્રષ્ટિએ તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. તેના VSAT ટર્મિનલ્સ ભારતના 320 શહેરોમાં ફેલાયેલા છે.

આધુનિક અને સંપૂર્ણ સ્વયંસંચાલિત સ્ક્રીન આધારિત ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ સિસ્ટમ પ્રદાન કરવા માટે NSE દેશનું પ્રથમ એક્સચેન્જ છે. NSE નો ઈન્ડેક્સ નિફ્ટી 50 નો ઉપયોગ ભારત સહિત દુનિયાભરના રોકાણકારો દ્વારા ભારતીય મૂડી બજારોના માપદંડ તરીકે થાય છે.

Who owns National Stock Exchange NSE?

મુખ્ય વૈશ્વિક રોકાણકારોમાં ગેગિલ એફડીઆઈ લિમિટેડ, જીએસ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ, SAIF II SE ઈન્વેસ્ટમેન્ટ્સ મોરિશિયસ લિમિટેડ, અરાન્ડા ઈન્વેસ્ટમેન્ટ્સ (મોરિશિયસ) PTE લિમિટેડ, વેરેસિટી ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ, ક્રાઉન કેપિટલ લિમિટેડ અને PI ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેક હોલ્ડર્સને NSE દ્વારા થતા નફામાંથી તેઓએ જે પ્રમાણે રોકાણ કર્યું છે તે મૂજબ હિસ્સો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સી આર પાટીલ અને હર્ષ સંઘવી જશે જેલમાં? હાઈકોર્ટમાં થઇ ડ્રગ્સ કાયદાના ભંગની અરજી- જાણો કોણે કરી ફરિયાદ….

Kuldip Sheldaiya

આ આરોપીના ઘરેથી પેપર લીક કાંડમાં પોલીસને રોકડા 23 લાખ મળી આવ્યા..

Abhayam

જુઓ જલ્દી:-રેમડેસિવીર બાદ પેરાસીટામોલ પણ ડુપ્લીકેટ..

Abhayam