Abhayam News
AbhayamNews

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે 

Today is the birthday of South Film Industry Superstar Yash

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે  સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે અને ચાહકો દ્વારા એમના બર્થડેની જોરદાર તૈયારી કરવામાં આવી રહી હતી. દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના ગડગ જિલ્લાના સુરાંગી ગામમાં યશનું કટઆઉટ લગાવતા સમયે ત્રણ મિત્રોને એક સાથે કરંટ લાગ્યો અને આ કારણે એમનું મોત નીપજ્યું હતું. સાથે જ કહેવાય રહ્યું છે કે વધુ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે 

Today is the birthday of South Film Industry Superstar Yash

મળતી માહિતી મુજબ યુવકો જ્યારે કટઆઉટ લગાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે તેમના બેનરની ફ્રેમ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. આ દરમિયાન બેનર પકડીને ઉભા રહેલ ત્રણેય યુવકો વીજ કરંટ લાગ્યા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. 

8 જાન્યુઆરીના રોજ જન્મદિવસના અવસર પર ‘KGF’ સિરીઝના સુપરસ્ટાર યશ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે ગામના યુવાનોનું એક ગ્રુપ કટ-આઉટ લગાવી રહ્યું હતું. રાત્રીના સમયે અંધારાના કારણે હાઇ ટેન્શન ઇલેકટ્રીક વાયર દેખાતો ન હતો અને આ દુર્ઘટના ઘટી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગેરકાયદે ટોલનાકા મુદ્દે ઉમિયાધામના પ્રમુખનું નિવેદન 

Vivek Radadiya

20 વર્ષથી રાહ જોઈ રહ્યા છે રોકાણકારો તૈયાર છે Tataનો IPO

Vivek Radadiya

આઈસોલેશન વોર્ડમાં 70 વર્ષના દાદા સાજા થયાની ખુશીમાં પરિવારે આઈસોલેશન વોર્ડમાં દરેકને લાડવા ખવડાવ્યા …

Abhayam