Abhayam News
Abhayam

શેરબજારમાં તેજી પર ફરી લાગી બ્રેક

The break in the stock market boom again

શેરબજારમાં તેજી પર ફરી લાગી બ્રેક આજે મંગળવારે 07 નવેમ્બર 2023 ના રોજ  શેરબજાર સપાટ ખુલ્યું હતું. મિશ્ર વૈશ્વિક સંકેતોની અસરભારતીય શેર  બજાર પર જોવા મળી છે.જોકે બાદમાં કારોબાર સરકી ગયો અને બજારના મુખ્ય સૂચકાંકો  ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

The break in the stock market boom again

શેરબજારમાં તેજી પર ફરી લાગી બ્રેક

આજે મંગળવારે 07 નવેમ્બર 2023 ના રોજ  શેરબજાર સપાટ ખુલ્યું હતું. મિશ્ર વૈશ્વિક સંકેતોની અસરભારતીય શેર  બજાર પર જોવા મળી છે.જોકે બાદમાં કારોબાર સરકી ગયો અને બજારના મુખ્ય સૂચકાંકો  ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

એકમસમયે BSE સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના ઘટાડા સાથે 64,750 ની નજીક ટ્રેડ કરી રહ્યો હતો તો નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 19,350ની સપાટીએ પહોંચી ગયો છે. માર્કેટમાં બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરના શેર્સમાં સૌથી વધુ વેચાણ નોંધાઈ રહ્યું  છે. આ પહેલા સોમવારે 06 નવેમ્બર 2023 ના રોજ કારોબારના અંતે  BSE સેન્સેક્સ 594 પોઈન્ટના વધારા સાથે 64,958 પર બંધ થયો હતો.

Stock Market (09.15 AM  – 07 November 2023)

  • SENSEX  : 64,780.62   −178.07 (0.27%)
  • NIFTY      : 19,365.90    −45.85 (0.24%)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભાજપના નેતા સુનિલભાઈ ઓઝાનું નિધન 

Vivek Radadiya

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર

Vivek Radadiya

રાફેલને ટક્કર આપનારું F16 ફાઈટર જેટ હવામાં થયું ક્રેશ

Vivek Radadiya