સસ્તાં ફેન્સી હીરા ખરીદવા હોય તો નેપાળ આવી જાઓ…’ ઠગોએ સુરતના હીરા વેપારીને નેપાળ બોલાવી 6 લાખ લૂંટ્યા
સુરતના હીરા વેપારી સાથે ફરી એકવાર છેતરપિંડીની ઘટના ઘટી છે, એક ગઠીયા ટોળકીએ વેપારીને હીરા લેવા માટે નેપાળ બોલાવ્યા હતા, જ્યાં તેમની પાસેથી 6 લાખથી...