ગુગલના CEO સુંદર પિચાઇ સાથે PM મોદીએ યોજી વર્ચ્યુઅલ બેઠક, AIથી લઇને Googleના ફ્યૂચર પ્લાનિંગ પર કરાઇ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ સુંદર પિચાઈ પાસેથી ગૂગલની ભાવિ યોજનાઓ વિશે માહિતી લીધી...