ડ્રાઈવિંગ લાયસન્સ અને RC ને લઇ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય..
ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, ફીટનેસ સર્ટીફીકેટ સહિત અન્ય ડૉક્યુમેન્ટ્સની વેલિડીટી સરકારે વધારી દીધી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સરકારે એકવાર ફરી તેની વેલિડીટી વધારી દીધી...