હેડકલાર્ક પેપરલીક કાંડમાં મોટો ખુલાસોઃ પેપર ફોડનારનું નામ આવ્યું સામે, પરીક્ષા રદ્દ થવાની સંભાવના…
હેડકલાર્કની પરીક્ષાના પેપરલીકનો મામલો… જયેશ ઉર્ફે મુકેશ પટેલની પેપર લીક કેસમાં સંડોવણી….. હેડ ક્લાર્કની પરીક્ષા થઇ શકે છે રદ્દ…. પેપર તપાસ ટીમે 12 લોકોની પુછપરછ...