બેંક એકાઉન્ટમાં પૈસા નથી? તો નો ટેન્શન, હવે ક્રેડિટ કાર્ડથી પણ રેન્ટ ચૂકવી શકશો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ભારત દેશમાં Paytm, PhonePe, Cred, Nobroker, Payzapp, RedGirraffe જેવા ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ અને UPI એપ છે જે તમને ક્રેડિટ કાર્ડથી રેંટ પેમેન્ટ કરવાની સુવિધા આપે...