Abhayam News

Tag : Abhyam news

AbhayamNews

સાપુતારામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યનું સર્જન

Vivek Radadiya
સાપુતારામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યનું સર્જન દક્ષિણ ગુજરાતના વનવિસ્તારમાં ખુદરી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. સાપુતારા – વઘઇ રોડ ઉપર કુર્ટના નયનરમ્ય સ્વરૂપના દર્શન...
AbhayamGujarat

સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફરને લઈને મોટો નિર્ણય

Vivek Radadiya
સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફરને લઈને મોટો નિર્ણય આપ્યો છે. એક કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું છે કે પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફર કરવા માટે રજિસ્ટર્ડ...
AbhayamGujarat

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર

Vivek Radadiya
રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર Gujarat Rain Update: રાજ્યમાં કમોસમી વરસાદની મોસમ ચાલી રહી છે. રાજ્યમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સુરતમાં 4.5 અને...
AbhayamGujaratNews

વધુ એક દેશે ભારતીયો માટે કરી વિઝા ફ્રી

Vivek Radadiya
વધુ એક દેશે ભારતીયો માટે કરી વિઝા ફ્રી મલેશિયાએ રવિવારે જાહેરાત કરી છે કે હવે ભારતના લોકોને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે.આનો અર્થ એ...
AbhayamNews

લીલી પરિક્રમા દરમિયાન 5 લોકોના મોત

Vivek Radadiya
લીલી પરિક્રમા દરમિયાન 5 લોકોના મોત ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે અને લાખો લોકો કુદરતના સાંનિધ્યમાં આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે ગિરનારની પરિક્રમા દરમિયાન...
AbhayamGujaratNews

અમરેલી જિલ્લાનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન

Vivek Radadiya
અમરેલી જિલ્લાનાં સુડાવડ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જંતુનાશક દવાના ઉપયોગથી ખેતી ખર્ચ વધે છે અને ખેડૂતોની આવક પણ ઘટે છે....
AbhayamNews

મોત મામલે અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યુ

Vivek Radadiya
મોત મામલે અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યુ ગુજરાતમાં ગઇકાલે વરસેલા આફતના વરસાદ વચ્ચે વીજળી પડવાની પણ અનેક ઘટનાઓ બની છે. જેના કારણે અત્યાર સુધીમાં 17...
AbhayamNews

વાવાઝોડાંને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન

Vivek Radadiya
વાવાઝોડાંને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન રાજકોટ વાવાઝોડાંને કારણે ખંઢેરી ખાતે આવેલા SCA સ્ટેડિયમ ખાતે મોટું નુકસાન થયું છે. સ્ટેડિયમમાં મીડિયા બોક્સના કાચ, બેનર, રૂફ સહીત...
AbhayamGujaratNews

માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા

Vivek Radadiya
માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા વલસાડમાં વહેલી સવારથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. માવઠાએ ખેડૂતોની છે. તાડપત્રી ઢાંકી ડાંગરના...
AbhayamGujarat

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી

Vivek Radadiya
અમદાવાદ : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ સોમવારે દિવસભર વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મંગળવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવા...