મોહન ભાગવત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વચ્ચે કચ્છમાં મહત્ત્વની મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરએસએસના સર સંચાલક મોહન ભાગવત વચ્ચે આવતીકાલે કચ્છમાં મહત્વની બેઠક મળનાર છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક પ્રણાલીથી ખાતરી કરવામાં આવશે...