Abhayam News
Abhayam

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં NIAની રેડ 

NIA raids in Karnataka and Maharashtra

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં NIAની રેડ  રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્શનની શંકામાં કરવામાં આવી રહી છે. 

  • કર્ણાટક અને મહારાષ્ટ્રમાં NIAની રેડ 
  • 40 ઠેકાણાઓ પર ચાલી છાપામારી 
  • ISIS આતંકીઓ સાથે કનેક્શનની શંકા
NIA raids in Karnataka and Maharashtra

મહારાષ્ટ્રમાં ઠાણે, પુણે અને મીરા ભાયંદરમાં NIAની ટીમ પહોંચી. કર્ણાટકમાં ઘણી જગ્યાઓ પર NIAની ટીમો પહોંચી છે. હાલ તપાસ ચાલી રહી છે. NIAની ટીમની સાથે લોકલ પોલીસ ટીમો પણ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

GAS કેડરમાં બદલીનો ઘાણવો

Vivek Radadiya

જાણો:-CM વિજય રૂપાણીએ શાળા શરૂ કરવા બાબતે શું કહ્યું…

Abhayam

બ્રિટિશ લેખકનો દાવો:-કોરોના વાયરસ વુહાનની લેબમાં તૈયાર થયો હોવાની શક્યતા.

Abhayam