Abhayam News
AbhayamGujarat

ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન

Master plan of Gujarat BJP

ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 26 લોકસભા બેઠક માટે સીનીયર નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાં નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈ આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક પણ મળશે. 

Master plan of Gujarat BJP

ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન

આગામી સમયમાં કમલમ ખાતે યોજાશે બેઠક
મળતી માહિતી મુજબ લોકસભા 2024 ની ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા સીનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. આગામી સમયમાં કમલમ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 26 લોકસભા બેઠકો પર 3-3 નાં કલસ્ટર જૂથ પણ બનાવવામાં આવ્યા છે.

 ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો માટે 8 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં  

ક્યાં નેતાઓને જવાબદારી સોંપાઈક્યાં જીલ્લાની જવાબદારી સોંપાઈ
બાબુભાઈ જેબલિયામહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપાઈ
કે.સી.પટેલગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ
નરહરી અમીનઆણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ
પ્રદિપસિંહ જાડેજાવડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપાઈ
ડો.જ્યોતિબેન પંડ્યાસુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોંપાઈ
આર.સી.ફળદુજામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ
અમિત ઠાકર (ધારાસભ્ય)કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાતમાં ફરીથી 350 કિલો ડ્રગ્સ ઝડપાયું

Abhayam

PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે 3 કલાક બેઠક

Vivek Radadiya

ઘોલ માછલીને રાજ્યની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી

Vivek Radadiya