Abhayam News
AbhayamTechnology

ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર્સમાં બગ વિશે ચેતવણી જારી કરી 

Issued a warning about a bug in Google Chrome and Microsoft Edge browsers

ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર્સમાં બગ વિશે ચેતવણી જારી કરી  સ્માર્ટફોનનો ઉપયોગ ફક્ત ફોન કે મેસેજ કરવા માટે નહીં પરંતુ બીજા ઘણા કામો માટે પણ થઈ રહ્યો છે.  ફોન આપણા જીવનનો એક ખાસ હિસ્સો બની ગયો છે અને આ કારણે હેકર્સની નજર પણ તેના પર રહે છે. એવામાં હાલ CERT-In એટલે કે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે Google Chrome અને Microsoft Edge યુઝર્સ માટે એક વોર્નિંગ બહાર પાડી છે. 

Issued a warning about a bug in Google Chrome and Microsoft Edge browsers

તાજેતરમાં CERT-In એ સેમસંગના યુઝર્સ માટે ચેતવણી જારી કરી હતી, જેના થોડા દિવસો પછી હવે CERT-In એ ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર્સમાં બગ વિશે ચેતવણી જારી કરી છે, જેના કારણે યુઝર્સના સેન્સિટિવ ડેટા ચોરી કરી થઈ શકે છે. 

ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર્સમાં બગ વિશે ચેતવણી જારી કરી 

Issued a warning about a bug in Google Chrome and Microsoft Edge browsers

એટલે જો તમે પણ Google Chrome અને Microsoft Edgeનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સરકારી એજન્સીની ચેતવણી તમારા માટે છે. CERT-In ઈન્ટરનેટ અને સાઇબર સિક્યોરીટીથી જોડાયેલ મુદ્દા પર સમયાંતરે વોર્નિંગ જારી કરતું રહે છે. CERT-In વેબસાઇટ અનુસાર, “હેકર્સ દ્વારા સંવેદનશીલ માહિતી મેળવવા અને તેના ટાર્ગેટ ડિવાઇસ પર તેનો કોડ ઇન્જેક્ટ કરવા માટે આનો ઉપયોગ કરી શકાય છે.”

આ વોર્નિંગ સાથે જ તરત જ અપડેટ રિલીઝ કરવાની સલાહ આપી છે. વોર્નિંગ અનુસાર Google Chrome વર્ઝન પર 120.0.6099.62/.63 કરતાં પહેલાંના વર્ઝનનો ઉપયોગ કરનાર લોકોના ડેટા માટે રિસ્ક છે. Microsoft Edge બ્રાઉઝર વર્ઝન 120.0.2210.61 કરતાં જૂના વર્ઝનનો ઉપયોગ કરનાર લોકોના ડેટા પણ જોખમમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

 7 વર્ષમાં ભારત દુનિયાને બતાવશે તેની તાકાત

Vivek Radadiya

ટિકિટ બુક કરતી વખતે આ રીતે સુધારો તમારી ભૂલ

Vivek Radadiya

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, માર્કેટની મજા બગાડવામાં આ શેરનો મોટો હાથ, જાણો વિગત

Vivek Radadiya

2 comments

Comments are closed.