Abhayam News
AbhayamGujarat

રાજ્યના દરેક ગામમાં સ્થપાશે પિયત મંડળી

IRIGATION SOCIETIES WILL BE ESTABLISHED IN EVERY VILLAGE OF THE STATE

રાજ્યના દરેક ગામમાં સ્થપાશે પિયત મંડળી Irrigation Water News : ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનુ પાણી આપવા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનુ પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે. મહત્વનું છે કે, ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. નોંધનિય છે કે, ગુજરાતમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે.

IRIGATION SOCIETIES WILL BE ESTABLISHED IN EVERY VILLAGE OF THE STATE

રાજ્યના દરેક ગામમાં સ્થપાશે પિયત મંડળી

ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં દરેક ગામમાં પિયત મંડળીઓની સ્થાપના કરવા નિર્ણય લેવાયો છે. રાજ્યમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે.

આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનુ પાણી આપવા માટે પાઈપલાઈન નાખવા માટે 50% સબસિડી આપવામાં આવશે. મહત્વનું છે કે, ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

યોગી સરકારે આપી મોહમ્મદ શમીને ભેટ  

Vivek Radadiya

MS Dhoni એ ગાયુ “મેં પલ દો પલ કા શાયર હું”

Vivek Radadiya

EPFOનાં 24 કરોડ ખાતાધારકોને દિવાળીની ભેટ

Vivek Radadiya