Abhayam News
AbhayamBusinessGujaratLaws

ચેક લખવામાં ભૂલ કરી તો એકાઉન્ટ થઈ જશે સફાચટ, બેંક પણ હાથ અધ્ધર કરી દેશે

ચેકમાં રકમની આગળ Only નહીં લખે તો શું ચેક બાઉન્ટ થઈ જશે

ઘણીવાર લોકો સવાલ કરે છે કે, ચેકમાં રકમની આગળ Only નહીં લખે તો શું ચેક બાઉન્ટ થઈ જશે. વાસ્તવમાં, ચેક પર એમાઉન્ટ લખ્યા બાદ Only શબ્દ લખવાથી તમારા ચેકની સુરક્ષા વધી જાય છે.ચેક લખવામાં ભૂલ કરે તેનાથી એકાઉન્ટ દ્વારા થનારી છેતરપિંડી ઘણી હદ સુધી અટકાવી શકાય છે.

    આ સમયમાં મોટાભાગના લોકો પેમેન્ટ કરવા માટે ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાય ઘણીવાર ઓનલાઈન પેમેન્ટનું એક્સેસ નહીં હોવાના કારણે ચેકનો ઉપયોગ કરવો પડે છે.

    Only લખવું કેમ જરૂરી?

    ઘણા લોકો ચેક દ્વારા જ પેમેન્ટ કરે છે. પરંતુ તેના ઉપયોગ પર ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ચેક પેમેન્ટ કરતા સમયે એમાઉન્ટ લખ્યા બાદ પાછળ Only લખવાનું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, ચેકની પાછળ Only લખવું કેમ જરૂરી હોય છે. આવો વિગતમાં જાણીએ.

    Only લખવું કેમ જરૂરી?- ઘણીવાર લોકો સવાલ કરે છે કે, ચેકમાં રકમની આગળ Only નહીં લખે તો શું ચેક બાઉન્ટ થઈ જશે. વાસ્તવમાં, ચેક પર એમાઉન્ટ લખ્યા બાદ Only શબ્દ લખવાથી તમારા ચેકની સુરક્ષા વધી જાય છે. તેનાથી એકાઉન્ટ દ્વારા થનારી છેતરપિંડી ઘણી હદ સુધી અટકાવી શકાય છે. જેથી એકાઉન્ટ લખ્યા બાદ શબ્કોમાં Only લખવું જરૂરી હોય છે.

    ચેક લખવામાં ભૂલ

    ચેક લખવામાં ભૂલ થઈ શકે છે નુકસાન- જો તમે Only લખ્યા વગર કોઈ વ્યક્તિને ચેક આપશો, તો તે એમાઉન્ટની આગળ વધારાની રકમ લખીને રૂપિયા ઉપાડી શકે છે. તેનાથી તમે છેતરપિંડીના શિકાર થઈ શકો છો. જ્યારે રકમ લકો તો તેની પાછળ Only શબ્દ જરૂર લખો.

    કેમ બે લાઈન કરવી જરૂરી

    કેમ બે લાઈન કરવી જરૂરી- ચેક ભરતા સમયે ઉપર કોર્નરની તરફ બે લાઈનો કરવી પણ જરૂરી છે. તેનો અર્થ હોય છે એકાઉન્ટ પેયી. એટલે કે એકાઉન્ટમાં જમા રક તે વ્યક્તિને જ મળશે જેના નામ પર ચેક કાપવામાં આવ્યો છે. જેથી ઘણીવાર લોકો બે લાઈનોની વચ્ચે A/C Payee લખી દે છે. તેનાથી ચેક સુરક્ષિત થઈ જાય છે.

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

    વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

    તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

    Related posts

    CM ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં કોબે શહેરની મુલાકાત લીધી

    Vivek Radadiya

    સોમનાથના પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળાનો પ્રારંભ 

    Vivek Radadiya

    2000 રૂપિયાની ગુલાબી નોટો ચલણમાંથી હટાવી લેવામાં આવી 

    Vivek Radadiya

    2 comments

    Comments are closed.