Abhayam News
Abhayam

રામ મંદિરના પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ

Congress leader Hitendra Pithadia arrested for insulting post about Ram temple priest

રામ મંદિરના પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ અમદાવાદ: રામ મંદિરના પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરવામાં આવી છે. પીઠડિયાએ મહિલાને બદનામ કરવા માટે ખોટી પોસ્ટ બનાવીને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી. હાલ અમદાવાદ સાયબર ક્રાઇમે આ કોંગ્રેસી નેતાની ધરપકડ કરી લીધી છે. સાયબર સેલે IPCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

Congress leader Hitendra Pithadia arrested for insulting post about Ram temple priest

મહિલાનો વાંધાજનક ફોટો કર્યો પોસ્ટ

હિતેન્દ્ર પીઠડિયાએ મહિલાને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા માટે વાંઘાજનક ફોટો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ કરવાથી અમદાવાદ સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી હતી. જેમાં કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાની રામ મંદિરના પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ કોંગ્રેસી નેતાએ મહિલા સાથે રામ મંદિરના પૂજારીનો વાંધાજનક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જે બાદ સાયબર ક્રાઇમ હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ તારીખે ઓપન થશે Tata Technologies નો IPO

Vivek Radadiya

POK ને લઈ સરકારના એક્શન પ્લાનથી સ્તબ્ધ પાકિસ્તાન

Vivek Radadiya

60 વર્ષથી ચાલતી આ દૂધ ધારા પરિક્રમા

Vivek Radadiya