Abhayam News
AbhayamNews

અમદાવાદ-સુરત નેશનલ હાઇવે પર વડોદરામાં ચક્કાજામ

અમદાવાદ-સુરત નેશનલ હાઇવે પર વડોદરામાં ચક્કાજામ

અમદાવાદ-સુરત નેશનલ હાઇવે પર વડોદરામાં ચક્કાજામ વડોદરા નેશનલ હાઈવે પર 3 કિલોમીટર જેટલો લાંબો ટ્રફિક જામ થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારે આવ્યો હતો. જાંબુવાથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને સ્કૂલે જતા બાળકો અટવાતા બાળકો સ્કૂલે મોડા પહોંચ્યા હતા. અમદાવાદ-સુરત નેશનલ હાઇવે પર વડોદરામાં ચક્કાજામ

ત્યારે બ્રિજમાં ગાબડા પડવાને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. અવાર નવાર થતાં ટ્રાફિમ જામને કારણે લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. વાહન ચાલકોની માંગ છે કે બ્રિજ પર પડેલા ગાબડા પૂરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગી કરી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ડિજિટલ ટિકિટમાં રાજકોટ એસટી વિભાગ મોખરે

Vivek Radadiya

અંબાણી અને ટાટા પણ વેચવા લાગ્યા સસ્તી સરકારી દાળ

Vivek Radadiya

સુરતમાં GPSC રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષા માટે 49 સેન્ટર ફાળવાયા હતા જેમાં 11 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

Abhayam