IPS – Ramesh Savani – પોલીસ; એક્ટિવિસ્ટ સામે અતિ ઉત્સાહથી FIR નોંધે છે; પરંતુ પુરાવા એકત્ર કરતી નથી ; કેમ?
સુપ્રિમકોર્ટે; અમદાવાદની ગુલબર્ગ સોસાયટીની વિક્ટિમ જાકીયા ઝાફરીની અરજી 24 જૂન 2022ના રોજ કાઢી નાખી; અને સુપ્રિમકોર્ટે કરેલ નિરીક્ષણોનો આધાર લઈને ગુજરાત પોલીસે; બીજે દિવસે તીસ્તા...