Abhayam News
AbhayamNews

સુરત:-વોર્ડ નં ૧૮ દ્વારા બે દીવસનો આધારકાર્ડ કેમ્પ…

લોકોને આધાર કાર્ડ કઢાવવામાં પડતી તકલીફ ના લીધે આ કોર્પોરેટર દ્વારા તકલીફનું નિવારણ લાવવા આધાર કાર્ડ સુધારા,વધારા અથવા નવું કાઢવા માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે…

લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે જોન ઓફીસમાં લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે..ત્યારે આ કોર્પોરેટર દ્વારા પોતાના જ વિસ્તરના લોકો માટે આ માનવતાનું કાર્ય કરવામાં આવ્યું છે..

સુરત:-વોર્ડ નં ૧૮ દ્વારા બે દીવસનો આધારકાર્ડ કેમ્પ રાખવામાં આવ્યો છે …

સુરત કોર્પોરેશનની ચુંટણીમાં ચુટાયેલા કોર્પોરેટર દ્વારા પોતાના વિસ્તારમાં બે દિવસનો આધારર્કાડ નવા અથવા સુધારવાનો કેમ્પ રાખવામાં આવ્યો છે..

તારીખ ૯/૦૭/૨૦૨૧ શુક્રવાર અને ૧૦/૦૭/૨૦૨૧ શનિવાર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધીનો કેમ્પ રાખવામાં આવ્યો છે …

આરોગ્ય સમિતિના ચેરમેન દર્શિનીબેન કોઠીયા ,સ્લમ અને ઈમ્પ્રુમેન્ટ ચેરમેન દિનેશભાઈ રાજ પુરોહિત ,જાહેર બાંધકામ સમિતિ ગેમરભાઈ દેસાઈ ,સ્થતિ સમિતિના સભ્ય અમીતાબેન પટેલ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો છે…

આમ દર્શિનીબેન કોઠીયા દ્વારા વધુ ને વધુ લોકો આ કેમ્પનો લાભ લેય એવું કહેવામાં પણ આવ્યું છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

 ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપના 41 કોર્પોરેટરનો એક સમાન ખર્ચ…

Abhayam

ગુજરાતમાં નકલી ડૉક્ટરોનો રાફડો ફાટયોઃબે મહિનામાં આટલા નકલી ડૉક્ટરો પકડાયા..

Abhayam

જાણો ગુજરાત સરકારનો આદેશ:-માસ્ક પહેર્યું ન હોય તેનો જ દંડ ટ્રાફિક પોલીસ લેશે,થશે મોટી રાહત.

Abhayam