આ છે દુનિયાનું એકમાત્ર એવું જાનવર જેના દૂધમાં હોય છે આલ્કોહોલ! આ છે દુનિયાનું એકમાત્ર એવું જાનવર જેના દૂધમાં હોય છે આલ્કોહોલ! તમે બાળપણમાં ગાય, બકરી અથવા ભેંસનું દૂધ પીધુ હશે. ગાય અને ભેંસનું દૂધ પીવાથી શરીરમાં પ્રોટીન તથા વિટામીનની આપૂર્તિ થાય છે. શું તમે ક્યારેય એવા જાનવર વિશે સાંભળ્યું છે કે, જેના દૂધમાં વ્હિસ્કી, બિયર કે વાઇન કરતાં વધુ આલ્કોહોલ હોય છે. જો તમે આ પ્રાણીનું દૂધ પીશો તો તમે નશામાં ઝૂમવા લાગશો. અહીંયા આ લેખમાં ‘માદા હાથી’ની વાત કરવામાં આવી રહી છે.
આ છે દુનિયાનું એકમાત્ર એવું જાનવર જેના દૂધમાં હોય છે આલ્કોહોલ!
રિપોર્ટ્સ અનુસાર હાથણીના દૂધને 62 ટકા આલ્કોહોલથી ડિસ્ટેબિલાઈઝ્ડ કરી શકાય છે. આ વાત જાણીને તમને વિચાર આવતો હશો કે, હાથણીના દૂધમાં આલ્કોહોલ કેવી રીતે હોઈ શકે છે? કહેવામાં આવે છે કે, હાથી સૌથી વધુ શેરડીનું સેવન કરે છે. શેરડીમાં વધુ પ્રમાણમાં આલ્કોહોલ બનાવનાર તત્ત્વ રહેલા હોય છે. આ કારણોસર ‘માદા હાથી’ના દૂધમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે.
હાથીના દૂધમાં લેક્ટોઝનું સ્તર
વિશ્વભરમાં હાથીઓની ત્રણ અલગ-અલગ પ્રજાતિઓ છે. જેમાં આફ્રિકન સવાન્ના હાથી તેમજ એશિયન હાથીનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોના મતે લગભગ 50 લાખ વર્ષ પહેલા પૃથ્વી પર હાથીઓની 170 પ્રજાતિઓ હતી. હવે પૃથ્વી પર હાથીની માત્ર બે જ પ્રજાતિઓ બચી છે. તેમાં હાથી અને લોક્સોડોન્ટાનો સમાવેશ થાય છે. હાથીને દરરોજ લગભગ 150 કિલો ખોરાકની જરૂર પડે છે. આ કારણોસર હાથીઓ દિવસમાં 12 થી 18 કલાક ઘાસ, પાંદડા અને ફળ ખાવામાં પસાર કરે છે.
કેમિકલ્સ મનુષ્યો માટે ખતરનાક
રિસર્ચ અનુસાર હાથીના દૂધમાં રહેલ રસાયણો મનુષ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. હાથીના દૂધમાં બીટા કેસીન હોઈ શકે છે. જો કે, અગાઉ આ ભૂમિકા માત્ર K-Casine સાથે સંકળાયેલી હતી. રિસર્ચર્સ અનુસાર હાથીનું દૂધ માનવ વપરાશ માટે યોગ્ય નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે