Abhayam News
AbhayamGujarat

PM મોદીનું આજે ગુજરાતમાં આગમન

PM Modi's arrival in Gujarat today

 PM મોદીનું આજે ગુજરાતમાં આગમન વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો આજે વડાપ્રધાન પણ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે મુખ્યમંત્રી, તેમજ પ્રદેશ પ્રમુખ તેમજ ભાજપનાં નેતાઓ સાથે બેઠક કરી શકે છે.

PM Modi's arrival in Gujarat today

ભાજપે લોકસભાની જવાબદારીઓ સોંપી
આ વખતે ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેવાનાં દ્રઢ નિર્ણય સાથે ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે. તો બીજી તરફ ભાજપે લોકસભાની ત્રણ બેઠક દીઠ કલસ્ટર બનાવીને ત્રણ પૂર્વ મંત્રી- આઠ નેતાઓનો જવાબદારી પણ સોંપી દીધી છે. 

PM મોદીનું આજે ગુજરાતમાં આગમન

ક્યાં નેતાઓને જવાબદારી સોંપાઈક્યાં જીલ્લાની જવાબદારી સોંપાઈ
બાબુભાઈ જેબલિયામહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપાઈ
કે.સી.પટેલગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ
નરહરી અમીનઆણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ
પ્રદિપસિંહ જાડેજાવડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપાઈ
ડો.જ્યોતિબેન પંડ્યાસુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોંપાઈ
આર.સી.ફળદુજામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ
અમિત ઠાકર (ધારાસભ્ય)કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓએ જાણે રીતસરનો ઉપાડો લીધો હોય તેમાં આજે એક જ દિવસમાં ત્રણ ઘટના સામે આવી હતી જેમાં યુવતી સહિત 2 વ્યક્તિઓના મોત થયા છે તો એક યુવાનને બચાવી લેવાયો છે.

Vivek Radadiya

સુરત સીટી લિંક કંપનીના પ્રવર્તમાન સંપૂર્ણ માળખાનું વિસર્જન

Vivek Radadiya

ભ્રષ્ટાચાર થી ખદબદતુ બોટાદ આર.ટી.ઓ કચેરી..

Abhayam