Abhayam News
AbhayamGujarat

હળવા વરસાદની શક્યતા

Chance of light rain

હળવા વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 1થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હળવા વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 29, 30, 31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે.

1થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. 5 જાન્યુઆરી સુધી દેશના 70 ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે 

Unseasonal rainfall forecast: ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી ત્રણ દિવસ સુધી અરબસાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ICCએ ખેલાડી પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ

Vivek Radadiya

UN ક્લાઈમેટ સમિટ 2028 ભારતમાં કરાવવા માગે છે

Vivek Radadiya

સચિન ગેસ કાંડમાં વધુ ચારની ધરપકડ, મુંબઇની હાઇકેલ કંપનીના ત્રણ અધિકારી ઝડપાયા…

Abhayam