Abhayam News
AbhayamGujaratPolitics

ગુજરાત હાઇકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર

Gujarat High Court Bar Association election results declared

ગુજરાત હાઇકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ગુજરાત હાઇકોર્ટના પ્રમુખ માટે બ્રિજેશ ત્રિવેદી વિજેતા થયા છે. તો સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટ વિજેતા બન્યા છે. જ્યારે જોઈન્ટ સેકેટરી તરીકે ભાવિક પંડયા અને ખજાનચી તરીકે દર્શન દવે ચૂંટાયા છે. જીતેલા ઉમેદવારોમાં ખુશી વ્યક્ત કરી છે તેમજ તમામ ઉમેદવારોએ જીતની ઉજવણી પણ કરી છે

Gujarat High Court Bar Association election results declared
  • ગુજરાત હાઇકોર્ટના બાર એસો.ચૂંટણીનું પરિણામ 
  • પ્રમુખ માટે બ્રિજેશ ત્રિવેદી વિજેતા થયા
  • સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ વિજેતા બન્યા

272 બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી
અત્રે જણાવીએ કે, અમદાવાદ સહિત રાજ્યના 272 બાર એસોસિએશનની ગઈકાલે 22 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી યોજાઈ હતી.

Gujarat High Court Bar Association election results declared

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

શું તમે રામ મંદિરનું ગર્ભગૃહ જોયું?

Vivek Radadiya

વાયબ્રન્ટ સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિ લેશે ભાગ

Vivek Radadiya

વિશ્વ બેંકની ચેતવણી! 70 કરોડ લોકો ભૂખ્યા મરશે

Vivek Radadiya