Abhayam News
AbhayamGujarat

ઈટલીના PMએ PM મોદી સાથે શેર કરી તસવીર 

PM of Italy shared picture with PM Modi

ઈટલીના PMએ PM મોદી સાથે શેર કરી તસવીર  UAEમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરના ઘણા મોટા નેતા દુબઈ પહોંચ્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઈટલીના પીએમ જોર્જિયા મેલોનીની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

 
આ સેલ્ફી ઈટલીના પીએમ મેલોનીએ COP28 Summit વખતે ક્લિક કરી હતી. આ ફોટોમાં બન્ને સ્માઈલ કરી રહ્યા છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી કહ્યું કે COP28માં સારા મિત્ર. #Melodi. જણાવી દઈએ કે આ સમયે PM મોલોનીએ હેશટેલ મેલોડીનો ઉપયોગ કર્યો છે. 

આ પહેલા COP28 સમિટમાં ભાગ લેનાર વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની કેમેસ્ટ્રી જોવા મળી હતી. બન્નેની એક સાથે હસતા અને વાતચીત કરતા ફોટો વાયરલ થઈ રહ્યા છે. 

સમિટમાં હાજરી આપવા પહોંચ્યા હતા PM મોદી 
જણાવી દઈએ કે PM મોદી દુબઈમાં આયોજિત સીઓપી28 સમિટમાં હાજરી આપ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ભારત માટે રવાના થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રહ્યું કે દુબઈ તમારો ધન્યવાદ. સીઓપી28 સમિટ શાનદાર રહી. એક સારી પ્લેનેટ બનાવવા માટે મળીને કામ કરતા રહીશું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

હવે ડ્રોનથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં દવા અને મેડિકલ સામગ્રી પહોંચાડશે..

Abhayam

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત

Vivek Radadiya

AAPનાં નેતા પર હુમલા બાદ ગૃહ વિભાગે લીધો મહત્વનો નિર્ણય…

Abhayam