Abhayam News
AbhayamNews

સાપુતારામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યનું સર્જન

Creating a beautiful scene after rain in Saputara

સાપુતારામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યનું સર્જન દક્ષિણ ગુજરાતના વનવિસ્તારમાં ખુદરી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. સાપુતારા – વઘઇ રોડ ઉપર કુર્ટના નયનરમ્ય સ્વરૂપના દર્શન થયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે લીલીછમ ધરી ખુબ સુંદર સ્વરૂપમાં નજરે પડતી હતી.

Creating a beautiful scene after rain in Saputara

ડાંગ – નર્મદા : શિયાળાના પ્રારંભે વરસાદ વરસતા ખેડૂતો માટે ચિંતાનો બન્યો છે તો વનવિસ્તારમાં ફરી હરિયાળી ખીલી છે. દક્ષિણ ગુજરાતના વનવિસ્તારમાં ખુદરી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. સાપુતારા – વઘઇ રોડ ઉપર કુર્ટના નયનરમ્ય સ્વરૂપના દર્શન થયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે લીલીછમ ધરી ખુબ સુંદર સ્વરૂપમાં નજરે પડતી હતી.

દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને નર્મદા જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ઘણા વિસ્તારમાં 5 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. નર્મદા જિલ્લામાં વરસેલો વરસાદ આ મુજબ છે.

તિલકવાડા : 28 mm
નાંદોદ : 54 mm
દેડીયાપડા : 63 mm
સાગબારા : 144 mm
ગરૂડેશ્વર : 60 mm

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

તમે સુરતમાં રહો છો તો હવે આ બાબતનું ધ્યાન રાખજો.

Vivek Radadiya

સુરત:-સુમન સ્કુલમાં ચાલુ વર્ષથી ધોરણ-11ના વર્ગ, આવતા વર્ષે ધોરણ-12 શરુ થશે..

Abhayam

અંતરીક્ષમાંથી પણ દેખાશે કચ્છનો નવો ગ્રીન એનર્જી પાર્ક

Vivek Radadiya