Abhayam News
AbhayamPolitics

‘આપણી મહેનત રંગ લાવી’ પીએમ મોદી

'Our hard work paid off' PM Modi

‘આપણી મહેનત રંગ લાવી’ પીએમ મોદી બેંગલુરુઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. એટલું જ નહીં, તેમણે બેંગલુરુમાં સ્થિત HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ફેસિલિટીની પણ મુલાકાત લીધી હતી. અમે તમને જણાવી દઈએ કે, તેજસ ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું એક હળવું જેટ ફાઈટર એરક્રાફ્ટ છે.

'Our hard work paid off' PM Modi

‘આપણી મહેનત રંગ લાવી’ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના X પર ફ્લાઈટની તસવીરો શેર કરી છે. જેમાં તેમણે લખ્યુ છે કે, આજે તેજસમાં ઉડાન ભરીને હું ખૂબ જ ગર્વ સાથે કહી શકું છું કે, આપણી મહેનત અને સમર્પણને કારણે

આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં દુનિયામાં કોઈથી ઓછા નથી. ભારતીય વાયુસેના, ડીઆરડીઓ અને એચએએલ તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન.” આ સાથે તેમણે બીજી પોસ્ટમાં લખ્યુ છે કે, ‘તેજસ પર સફળતાપૂર્વક ઉડાન પૂર્ણ કરી છે. આ અનુભવ અવિશ્વસનીય રીતે સમૃદ્ધ કરનારો હતો,

'Our hard work paid off' PM Modi

આનાથી દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારા આત્મવિશ્વાસને નોંધપાત્ર રીતે વધાર્યો અને મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગર્વ અને આશાવાદની ભાવના જગાડી છે.

'Our hard work paid off' PM Modi

અમે તમને જણાવી દઈએ કે, તેજસ ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું એક હળવું જેટ ફાઈટર એરક્રાફ્ટ છે.

તેજસ વિમાનની સૌથી મોટી વિશેષતા તેની ઝડપ છે. 52 હજાર ફૂટની ઉંચાઈ પર તે 1.6થી 1.8 મેકની ઝડપે ઉડી શકે છે.

તેજસમાં ઈઝરાયેલમાં વિકસિત રડાર સહિત ઘણા આધુનિક સાધનો લગાવવામાં આવ્યા છે. તેને હવામાં જ રિફ્યુઅલ કરી શકાય છે અને તે દુશ્મન દેશના રડારને ડોજ કરવાની શક્તિ પણ ધરાવે છે.

'Our hard work paid off' PM Modi

પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી છે.

'Our hard work paid off' PM Modi

પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત:-યોગીચોક વિસ્તારમાં વ્રજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલયનો થયો શુભારંભ..

Abhayam

સુરત :: શિક્ષણ સમિતિમાં ભાજપના સભ્યનો દારૂનો વિડીયો વાયરલ, AAP ના સભ્ય વિરુદ્ધ છેડતીની ફરિયાદ

Abhayam

આજે વિશ્વ રકતદાન દિવસ નિમિત્તે દિવ્યધામ મંદિર ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો..

Abhayam