Abhayam News
Abhayam

જાણો મોબીલે બેટરી ચાર્જ કરવા વિશે

Know about mobile battery charging

જાણો મોબીલે બેટરી ચાર્જ કરવા વિશે એક રિસર્ચથી જાણવા મળ્યુ છે કે સામાન્ય રીતે 99 ટકા લોકો મોબાઇલ ફોનની બેટરી સંપૂર્ણ ખાલી થતા જ ચાર્જિંગમાં મુકે છે. જો કે સંપૂર્ણ બેટરી પુરી થયા બાદ મોબાઇલ ફોન ચાર્જિંગમાં મુકવો એ બેટરી લાઇફ માટે નુકસાનકારક છે.

Know about mobile battery charging

જાણો મોબીલે બેટરી ચાર્જ કરવા વિશે

એક રિસર્ચથી જાણવા મળ્યુ છે કે સામાન્ય રીતે 99 ટકા લોકો મોબાઇલ ફોનની બેટરી સંપૂર્ણ ખાલી થતા જ ચાર્જિંગમાં મુકે છે. જો કે સંપૂર્ણ બેટરી પુરી થયા બાદ મોબાઇલ ફોન ચાર્જિંગમાં મુકવો એ બેટરી લાઇફ માટે નુકસાનકારક છે.

મોબાઇલની બેટરી 20 ટકા થતા પહેલા જ મોબાઇલ ફોનને ચાર્જમાં લગાવી દેવો જોઇએ. ફોનની બેટરી સંપૂર્ણ ખાલી થવા દેવી ન જોઇએ.

Know about mobile battery charging

મોબાઇલ ફોનની બેટરી 80 ટકા કે તેનાથી ઓછી ચાર્જ અથવા 100 ટકા વચ્ચે ચાર્જ રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ.

100 ટકા ચાર્જ થયા બાદ ફોનને ચાર્જરથી અલગ કરી દેવો જોઇએ. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ફોનને 100 ટકા ચાર્જ થવા ન દેવો જોઇએ.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ફોનને 80થી 90 ટકા ચાર્જ કરવો બેટરી લાઇફને હેલ્ધી રાખે છે. 20થી 80 ટકા બેટરી રાખવી ફોનની લાઇફ માટે સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરતમાં સ્પોર્ટસ કલ્ચરને પ્રોત્સાહન આપવા સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન બનાવાશે…

Abhayam

દરમહિને 56,000 કરોડ ની કમાણી:: ટાટા ગ્રૂપ પણ માર્કેટ કેપ મામલે અદાણીથી પાછળ !

Archita Kakadiya

મ્યુ.ફંડમાં રોકાણ કરતાં પહેલાં શું તમે તમારાં વ્યક્તિગત જોખમ સ્તર ને ફંડનું રિસ્ક તપાસ્યું? રોકાણકારો માટે આવશ્યક ટૂલ્સ એવા રિસ્ક પ્રોફાઇલર અને રિસ્ક માપવાના મીટર વિશે

Vivek Radadiya