Abhayam News
Abhayam

Gmail યૂઝર્સ માટે મહત્વના સમાચાર

Important news for Gmail users

Gmail યૂઝર્સ માટે મહત્વના સમાચાર Gmail નો ઉપયોગ કરતાં લોકોએ એકવાર આ સમાચાર ધ્યાનથી વાંચી લેવા જોઈએ. હકીકતમાં ગુગલ એ લોકોના Gmail એકાઉન્ટ બંધ કરી રહી છે જે લોકો ઘણા સમયથી તેનો ઉપયોગ નથી કરી રહ્યા. કંપનીનું કહેવુ છે જે યુજર્સ છેલ્લા બે વર્ષથી Gmail એકાઉન્ટ પર  એક્ટિવ નથી. તેવા અનએક્ટિવ એકાઉન્ટને 1 ડિસેમ્બરથી ડિલીટ કરી દેવામાં આવશે. 

બે વર્ષથી અનએક્ટિવ હશે તેવા એકાઉન્ટ્સને ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ

હાલમાં જ Gmail દ્વારા  એક જાહેરાત કરવામાં આવી છે, જેમા ગૂગલે તમામ Gmail વપરાશકર્તાઓ માટે તાત્કાલિક સમયમર્યાદા

જે અનએક્ટિવ એકાઉન્ટ છે તેને 1 ડિસેમ્બરથી ડિલીટ કરી દેવામાં આવશે

જે લોકો રેગ્યુલર રીતે Gmail, Docs, Calendar અને Photos નો ઉપયોગ કરે છે, તેઓએ જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે અપડેટ એક્ટિવ એકાઉન્ટ્સને અસર કરશે નહીં. જો કે, જો તમારું Google એકાઉન્ટ લાંબા સમયથી નિષ્ક્રિય હશે, તો હવે તેના પર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.

Gmail યૂઝર્સ માટે મહત્વના સમાચાર

સાથે ગૂગલે કહ્યું કે જો Google એકાઉન્ટ ઓછામાં ઓછા 2 વર્ષથી ઉપયોગ કરવામાં નહી આવ્યો હોય અથવા સાઇન ઇન પણ કરવામાં નહી આવ્યુ હોય, તો અમે એકાઉન્ટ અને તેના કંટેંટને હટાવી લઈશું. જે અનએક્ટિવ એકાઉન્ટ છે તેને 1 ડિસેમ્બરથી ડિલીટ કરી દેવામાં આવશે.

આ બે રીતે રહેશે તમારુ એકાઉન્ટ સેફ

1 ગુગલ એકાઉન્ટને બચાવવું હોય તો બે વર્ષની અંદર એકાઉન્ટને સાઈન ઈન કરો, તમે જીમેઈલમાં લોગઈન કરીને ગુગલના એકાઉન્ટને બચાવી શકો છો. 

2. જો તમે Gmail નો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે Google ની અન્ય બીજી સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તમે Google એકાઉન્ટમાં લૉગ ઇન કરીને YouTube પર વિડિઓઝ જોઈ શકો છો. આ ઉપરાંત તમે Play Store પરથી એપ ડાઉનલોડ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

ભારતમાં આવેલી છે એક એવી જગ્યા જ્યાં લોકોના નામ છે Google અને Coffee

Vivek Radadiya

બિપરજોય ચક્રવાતમાં થયેલા નુકસાનના વળતર માટે કેન્દ્ર સરકારે 338.24 કરોડની સહાય કરી મંજૂર

Vivek Radadiya

સુરત સિવિલે ખાતે કાર્ડધારકો દોડી ગયા : મા અમૃતમ કાર્ડ યોજના બંધ થવાની નથી : સરકારનો ખુલાસો

Abhayam