Abhayam News
AbhayamGujaratSurat

યુવકોએ જાહેરમાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડી 

Youths openly consumed alcohol in public

યુવકોએ જાહેરમાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડી  સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં દારૂ પીને ઝૂમતા યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં 8થી 10 યુવાનોએ જાહેરમાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડી  હોવાનું સામે આવ્યું છે. આ લોકોએ ‘એનિમલ’ ફિલ્મના ફેમસ સોંગ ‘જમાલ કુડુ’ પર સ્ટેપ લઈ ડાન્સ કર્યો હતો. અહીં સવાલ એ થાય છે કે, ઇંગ્લિશ દારૂ પીને નશામાં ચૂર યુવાનોને પોલીસનો કોઇ ડર હોય તેમ લાગતુ નથી. આ સાથે ખુલ્લેઆમ દારૂ પીને છાકટા બનેલા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી થશે ખરા ?

Youths openly consumed alcohol in public

યુવકોએ જાહેરમાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડી 

જાહેરમાં દારૂની મહેફિલ, ફિલ્મી ગીતો પર હાથમાં બોટલ લઈ ઠુમકા, આ બધા દ્રશ્યો તમે ફિલ્મો કે પછી ગુજરાત સિવાયના રાજ્યમાં જોયા હશે. પરંતુ એક એવા દ્રશ્યો સામે આવ્યાં છે જે જોઈને તમે ચોંકી જશો કે શું આ ગાંધીના ગુજરાતના જ દ્રશ્યો છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યાં છે, જેમાં આપ જોઈ શકો છો કે GIDCમાં ખુલ્લેઆમ યુવકો દારૂની મહેફિલ કરી રહ્યાં છે. 

Youths openly consumed alcohol in public

સુરતના પાંડેસરા વિસ્તારમાં ઇસમો જાહેરમાં ખુલ્લેઆમ દારૂની છોળો ઉડાડી રહ્યાં છે. નશામાં ધૂત યુવકોએ કાયદા કે પોલીસનો ડર ન હોય તેમ જાહેરમાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવી રહ્યાં છે. કેટલાક યુવકો તો હાથ અને માથા પર દારૂની બોટલ મુકી ઠુમકા લગાવી રહ્યાં છે. a તરફ હવે દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલ ઉભા થયા છે કે શું ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ? શું યુવકોને પોલીસ કે કાયદાનો ડર નથી લાગતો ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

દુબઈ કમાવા જવું હોય તો ત્યાના કાયદા બરાબર સમજવા પડશે

Vivek Radadiya

નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે સરકાર આપશે નિમણૂક પત્રો

Vivek Radadiya

ત્રણ નવા ક્રિમિનલ લૉ બિલના મહત્વના મુદ્દા

Vivek Radadiya