Abhayam News
AbhayamSocial Activity

સુરતના આ પાટીદાર યુવાને જન્મદિવસ આ રીતે ઉજવ્યો અને માનવતા મહેકાવી…!!

આ સમય જોતા જન્મ દિવસની ઉજવણી રોડ પર કે બહાર ફરવા જઈને મિત્રો કે સગાસંબંધીઓ સાથે કેક કાપવાની અને જન્મદિવસની પાર્ટીને ઉજવવાની એક ફેશન બની ગઈ છે. જોવા જઈએ તો અમુક લોકો પોતાના બર્થ ડે પર લોકોની સેવા કરતા નજરે પડે છે. જયારે પોતાના જન્મ દિવસ પર અમુક વ્યક્તિ ગરીબ લોકોને પોતાનાથી થઇ શકે એમ હોય એટલી મદદ કરે છે.

ત્યારે સુરતના એક યુવકે પોતાના જન્મદિવસ નિમિતે કેક કાપીને કે પાર્ટી કરીને નહી પંરતુ ગરીબ બાળકો નાનપણમાં જ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે હેતુસર સ્ટેશનરી સામગ્રી અને સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓ આપી એક નવું માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું  હતું.

જન્મદિવસ અનેક રીતે ઉજવી શકાય છે પરંતુ સેવાકીય અને સામાજીક કાર્યમાં સક્રિય એવા વિકાસ રાખોલીયા નામનાં યુવાને પોતાના 24માં જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં વસતા શ્રમિક પરિવાર ના બાળકોને શિક્ષણ માટે નાનપણથીજ કક્કો-બારક્ષરી, કે વન ટુ ફોર શીખે એ હેતુ થી 50 સ્ટેશનરી કીટ (દેશીહિસાબ, નોટબુક, પેન્સિલ, ફૂટપટ્ટી, સંચો, રબર ) ની સાથે 100 સ્માઈલ કીટનું વિતરણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

તાઈવાને ફરી એકવાર ચીનને મોટો ઝટકો આપ્યો

Vivek Radadiya

વિશ્વના 10 શહેરોની હવા સૌથી વધુ ઝેરી

Vivek Radadiya

પાકિસ્તાન જેવા 50 દેશ ખરીદી શકે એટલો પૈસો! 

Vivek Radadiya

1 comment

Comments are closed.