Breking સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર LCB પોલીસે ગુંદિયાવડા ગામની સીમમાં જુગાર રમતા ૦૮ શખ્શોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
રોકડ રૂ.૮૨,૩૯૦, ૦૮ મોબાઈલ – રૂ.૪૧૦૦૦, ૦૭ બાઈક – રૂ.૧.૪૦ લાખ મળી ફૂલ રૂ.૨.૬૩ લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો
તમામ આરોપીઓ વિરુદ્ધ ધજાળા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી LCB ટીમે રેઇડ કરતા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
રિપોર્ટ જીગ્નેશ પંડ્યા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે