28 ઓક્ટોબરે છે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ 

વર્ષ 2023નું છેલ્લુ ચંદ્ર ગ્રહણ  28 ઓક્ટોબર 1.06 એએમથી શરૂ થશે અને આ 2.22 એએમ પર સમાપ્ત થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમય 1 કલાક 16 મિનિટનો છે. આ એક ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્ર ગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં લાગશે. વર્ષ 2023નું છેલ્લુ ચંદ્ર ગ્રહણ  28 ઓક્ટોબર 2023માં એકમાત્ર છે જે ભારતમાં જોવા મળશે. … Continue reading 28 ઓક્ટોબરે છે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ