Abhayam News
Abhayam

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ 7 જાન્યુઆરીએ સભા ગજવશે

Kejriwal will hold a rally on January 7 in support of MLA Chaitar Vasava

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ 7 જાન્યુઆરીએ સભા ગજવશે નર્મદા : ગુજરાતમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાલના દિવસોમાં ચર્ચામાં છે. વનકર્મીઓને  મામલે ધારાસભ્ય સામે ગુનો નોંધાયા બાદ એક મહિનો ફરાર બાદ તે પોલીસ સમક્ષ હાજર થયા હતા.હવે ચૈત્ર વસવાનું મનોબળ મજબૂત કરવા આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. 

Kejriwal will hold a rally on January 7 in support of MLA Chaitar Vasava

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ 7 જાન્યુઆરીએ સભા ગજવશે

ગુજરાતમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાલના દિવસોમાં ચર્ચામાં છે. વનકર્મીઓને  મામલે ધારાસભ્ય સામે ગુનો નોંધાયા બાદ એક મહિનો ફરાર બાદ તે પોલીસ સમક્ષ હાજર થયા હતા.હવે ચૈતર વસવાનું મનોબળ મજબૂત કરવા આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે.

રાજયસભા સાંસદ અને ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકે આ અંગેની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે સંગઠન સાથે બેઠક બાદ નિર્ણય લીધો છે. 7 જાન્યુઆરીએ કેજરીવાલ ગુજરાતમાં આવશે.ચૈતર વસાવાના મત વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જનસભા કરશે.

એકતરફ આગામી લોકસભા ચૂંટણી દરમિયાન ચૈત્રે વસાવા ચૂંટણી જંગમાં ઝંપલાવા તૈયારી કરી રહ્યા છે તે વચ્ચે કેચરીવાલની ગુજરાતમાં એન્ટ્રી ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

મોદી સરકારની મોટી કાર્યવાહી

Vivek Radadiya

જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરશે 

Vivek Radadiya

દેશના ગામડે ગામડે પહોંચી ભારત સંકલ્પ યાત્રા 

Vivek Radadiya