Abhayam News
News

યુનિટી હોસ્પિટલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન સાથે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો..

યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા ખાતે સ્વતંત્રદિનની ઉજવણી વિશેષ હોય છે, આ વર્ષે પણ ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું,

કોરોનાની મહામારી દરમિયાન જે દર્દીઓ 20 થી 30 દિવસ ICU ની અંદર મોતને માત આપીને ઘરે સાજા થઈને ગયેલા હોય એમના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,

હોસ્પિટલની આખા વર્ષ દરમિયાન દર્દીઓની સચોટ સેવા કરવા બદલ અને સ્વતંત્રદિન સાંસ્કૃતિક કાર્યકમમાં ભાગ લેવા બદલ કર્મચારીઓનું બહુમાન રૂપે ભેટ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શહેર બાદ હવે ગામડાઓમાં મ્યુકરમાઈકોસિસના કેસો વધ્યા…

Abhayam

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂની થઇ રહી છે પ્રશંસા

Vivek Radadiya

સુરત માં શ્રમજીવીઓ પાલિકા સામે મેદાનમાં ઉતરી પડ્યા…

Abhayam