Abhayam News
AbhayamGujarat

GPSCની 4 પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઇ 

Commission will announce the new date soon

GPSCની 4 પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઇ  GPSC Exam Cancelled Latest News : GPSCની આગામી સમયે યોજાનાર પ્રિલિમ પરીક્ષાઓને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, GPSCની ચાર પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઇ છે. આ પરીક્ષાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનાર હતી. જોકે હવે વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રખાઈ છે. આ સાથે હવે  GPSC દ્વારા આગામી દિવસોએ નવી તારીખ જાહેર કરશે.

Commission will announce the new date soon

GPSC Exam Cancelled Latest News: જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી GPSCની 4 પ્રિલિમ પરીક્ષા વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રખાઈ

  • GPSCની 4 પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઇ 
  • જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી પરીક્ષા મોકુફ
  • વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રખાઈ
  • નવી તારીખ આયોગ આગામી સમયમાં જાહેર કરશે
Commission will announce the new date soon

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

હવે વીઝા વગર જઈ શકાશે થાઈલેન્ડ

Vivek Radadiya

આ ટેસ્ટિંગ માટે સુરત સિવિલ ખાતે આવેલી TBIR લેબોરેટરીને નેશનલ લેવલની માન્યતા મળી..

Abhayam

શાળામાં ત્રણ મેથી છ જુન સુધી વેકેશન જાહેર કરવામાં પણ કોવિડની કામગીરી સોંપી હશે તે કરવી પડશે….

Abhayam