Abhayam News
AbhayamNews

સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલનો મહત્વનો નિર્ણય..

ભારતમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ચાલી રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશભરમાં કોરોનાને લીધે સ્થિતિ વકરી બની છે… દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે સતત દમ તોડી રહ્યા છે..

ત્યારે દિલ્હી ના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ એ એક મહત્વનો નિર્ણય લીધો છે.

◆ જે વ્યક્તિનું કોરોનાથી મરણ થયું હશે તેના પરિવારને 50,000ની સહાયતા..

◆ જે પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિ મરણ થયું હશે તેને દર મહિને 2500 પેન્શન…

◆ જે બાળકના માતાપિતા બંનેનું મરણ થયું હશે તેને 25 વર્ષ સુધી દર મહિને 2500ની સહાયતા.

◆ એવા નિરાધાર બાળકનો ભણવાનો તમામ ખર્ચો અરવિંદ કેજરીવાલ સરકાર ભોગવશે.

આને કહેવાય શિક્ષિત અને ઈમાનદાર મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

છેલ્લા 15 દિવસમાં વિદેશી પૈસાનો ભારતમાં થયો વરસાદ

Vivek Radadiya

લાઇસન્સ વિના કરિયાણાની દુકાન કે જનરલ સ્ટોર પર સેનેટાઇઝર સહિતના કેમિકલયુક્ત લિક્વિડના વેચાણ પર પ્રતિબંધ…

Abhayam

ઈલેક્ટોરલ બોન્ડ દાયકાનું સૌથી મોટું કૌભાંડ

Vivek Radadiya