હોમ આઈસોલેશનમાં ઓક્સિજનની જરૂરિયાત હોય તો ઓનલાઈન અરજી કરી શકો છો, આ સિસ્ટમ આજથી શરૂ
હોમ આઈસોલેશનમાં જો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે
નીચેની લીંક પર રજિસ્ટ્રેશન કરી શકશો.
કોરોના મહામારીમાં દિલ્હીની હોસ્પિટલોની બગડતી સ્થિતિ અને ઓક્સિજનની અછતની વચ્ચે કેજરીવાલ સરકારે એક મોટી રાહતની જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે હોમ આઈસોલેશનમાં કોરોનાના જે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત છે તે સરકારની વેબસાઈટ delhi.gov.in પર અરજી કરી શકે છે. તેના માટે વેલિડ ફોટો આઈડી, આધાર કાર્ડની ડિટેલ્સ અને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આપવો પડશે.
ઓક્સિજન સપ્લાઈનું દિલ્હી મોડલ
- હોમ આઈસોલેશનમાં જો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત છે તો તે https://delhi.gov.in/ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, કે કોઈ લીગલ ફોટો આઈડી, કોવિડ પોઝિટિવ રિપોર્ટ, સીટી સ્કેન જેવા બીજા ડોક્ટમેન્ટ પણ સબમિટ કરવા પડશે.
- ઓક્સિજન માટે મળનાર ઓનલાઈન અરજીની તપાસ માટે સંબંધિત DM પર્યાપ્ત કર્મચારીઓની ડ્યુટી લગાવશે. આ કર્મચારીઓ પ્રાયોરિટીના આધારે ઈ-પાસ ઈસ્યુ કરશે.
- ડીએમ જ એવા ડિપો અને ડિલરની ઓળખ કરશે, જે દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે જ કામ કરશે. આવા દર્દીઓને કોઈ પણ સ્થિતિમાં પ્લાન્ટ સુધી જવાનું કહી ન શકાય.
- ડીએમ જ એ નિશ્ચિત કરશે કે ઓક્સિજન ડીલર્સ રોજ પોતાના સિલિન્ડરને નક્કી કરવામાં આવેલા પ્લાન્ટ પર રિફિલ કરાવી શકે.
- ઓક્સિજનની ઉપલબ્ધતાના આધાર પર ડીએમ તારીખ, સમય અને જગ્યાની સાથે પાસ ઈસ્યુ કરશે, જેથી ડિપો પર ઓક્સિજન સિલિન્ડર બદલી શકાય અથવા તો આપી શકાય. પાસ ઈસ્યુ કરતા પહેલા જ ડીએમ એ નિશ્ચિત કરશે કે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ થાય.
- ડીએમ જ નક્કી કરશે કે ઓક્સિજનનો પર્યાપ્ત સપ્લાઈ ન્યાયપૂર્ણ રીતે અને બરાબરીથી જરૂરિયાતમંદો સુધી પહોંચે. ઓક્સિજનના ભરોસે ચાલી રહેલી નોન કોવિડ હોસ્પિટલ, નર્સિંગ હોમ્સ, એમ્બ્યુલન્સને પણ તેનો સપ્લાઈ યોગ્ય પ્રમાણમાં મળે.
કોર્ટેમાં પહોંચ્યો ઓક્સિજનની અછતનો મામલો
દિલ્હીમાં ઓક્સિજનની અછતથી ઘણા કોરોનાના દર્દીઓએ તેમના જીવનો ભોગ આપવો પડી રહ્યો છે. કેજરીવાલ સરકાર સતત કેન્દ્રને દિલ્હીને ઓક્સિજન સપ્લાઈ કરવાની વિનંતી કરી રહ્યું છે. મામલો દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મામલામાં આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થવાની છે, જ્યાં કેન્દ્ર સરકાર પોતાનો જવાબ રજૂ કરશે. કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાઈનો પ્લાન બતાવો.
અવમાનનાની નોટિસની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતુ કેન્દ્ર
દિલ્હી સરકારને 700 મેટ્રિક ટન ઓક્સિજનનો સપ્લાઈ કરવામાં 2 મેના આદેશનું પાલન ન થવા પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને અવમાનનાની નોટિસ ઈસ્યુ કરી હતી. આ નોટિસની વિરુદ્ધ કેન્દ્ર બુધવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું.
કોરોના મહામારીમાં દિલ્હીની હોસ્પિટલોની બગડતી સ્થિતિ અને ઓક્સિજનની અછતની વચ્ચે કેજરીવાલ સરકારે એક મોટી રાહતની જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે હોમ આઈસોલેશનમાં કોરોનાના જે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત છે તે સરકારની વેબસાઈટ delhi.gov.in પર અરજી કરી શકે છે. તેના માટે વેલિડ ફોટો આઈડી, આધાર કાર્ડની ડિટેલ્સ અને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આપવો પડશે.
ઓક્સિજન સપ્લાઈનું દિલ્હી મોડલ
- હોમ આઈસોલેશનમાં જો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત છે તો તે https://delhi.gov.in/ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, કે કોઈ લીગલ ફોટો આઈડી, કોવિડ પોઝિટિવ રિપોર્ટ, સીટી સ્કેન જેવા બીજા ડોક્ટમેન્ટ પણ સબમિટ કરવા પડશે.
- ઓક્સિજન માટે મળનાર ઓનલાઈન અરજીની તપાસ માટે સંબંધિત DM પર્યાપ્ત કર્મચારીઓની ડ્યુટી લગાવશે. આ કર્મચારીઓ પ્રાયોરિટીના આધારે ઈ-પાસ ઈસ્યુ કરશે.
- ડીએમ જ એવા ડિપો અને ડિલરની ઓળખ કરશે, જે દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે જ કામ કરશે. આવા દર્દીઓને કોઈ પણ સ્થિતિમાં પ્લાન્ટ સુધી જવાનું કહી ન શકાય.
- ડીએમ જ એ નિશ્ચિત કરશે કે ઓક્સિજન ડીલર્સ રોજ પોતાના સિલિન્ડરને નક્કી કરવામાં આવેલા પ્લાન્ટ પર રિફિલ કરાવી શકે.
- ઓક્સિજનની ઉપલબ્ધતાના આધાર પર ડીએમ તારીખ, સમય અને જગ્યાની સાથે પાસ ઈસ્યુ કરશે, જેથી ડિપો પર ઓક્સિજન સિલિન્ડર બદલી શકાય અથવા તો આપી શકાય. પાસ ઈસ્યુ કરતા પહેલા જ ડીએમ એ નિશ્ચિત કરશે કે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ થાય.
- ડીએમ જ નક્કી કરશે કે ઓક્સિજનનો પર્યાપ્ત સપ્લાઈ ન્યાયપૂર્ણ રીતે અને બરાબરીથી જરૂરિયાતમંદો સુધી પહોંચે. ઓક્સિજનના ભરોસે ચાલી રહેલી નોન કોવિડ હોસ્પિટલ, નર્સિંગ હોમ્સ, એમ્બ્યુલન્સને પણ તેનો સપ્લાઈ યોગ્ય પ્રમાણમાં મળે.
કોર્ટેમાં પહોંચ્યો ઓક્સિજનની અછતનો મામલો
દિલ્હીમાં ઓક્સિજનની અછતથી ઘણા કોરોનાના દર્દીઓએ તેમના જીવનો ભોગ આપવો પડી રહ્યો છે. કેજરીવાલ સરકાર સતત કેન્દ્રને દિલ્હીને ઓક્સિજન સપ્લાઈ કરવાની વિનંતી કરી રહ્યું છે. મામલો દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મામલામાં આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થવાની છે, જ્યાં કેન્દ્ર સરકાર પોતાનો જવાબ રજૂ કરશે. કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાઈનો પ્લાન બતાવો.
અવમાનનાની નોટિસની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતુ કેન્દ્ર
દિલ્હી સરકારને 700 મેટ્રિક ટન ઓક્સિજનનો સપ્લાઈ કરવામાં 2 મેના આદેશનું પાલન ન થવા પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને અવમાનનાની નોટિસ ઈસ્યુ કરી હતી. આ નોટિસની વિરુદ્ધ કેન્દ્ર બુધવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું.(સોર્સ: