Abhayam News
AbhayamBusinessNews

Dubai Tour: IRCTC સસ્તામાં કરાવી શકે છે દુબઇની ટૂર

Dubai Tour: IRCTC can arrange cheap Dubai tour

Dubai Tour: IRCTC સસ્તામાં કરાવી શકે છે દુબઇની ટૂર ઇન્ડિયન રેલવેનો સફર સૌથી સારો હોય છે અને મોટાભાગના લોકોને તેને સફર કરવો પણ ગમતો હોય છે, હવે ભારતીય રેલવે ખાસ ટૂર પેકેજ લઇને આવી છે. જો તમે દુબઈની લક્ઝરી ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો IRCTC તમારા માટે એક સસ્તું દુબઈ ટૂર પૅકેજ લઈને આવ્યું છે. અમે તમને આ સ્પેશ્યલ ટૂર પેકેજ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને ખાવા-પીવાથી લઇને બીજી કેટલીય સુવિધાઓ મળી રહેશે.

Dubai Tour: IRCTC can arrange cheap Dubai tour

Dubai Tour: IRCTC સસ્તામાં કરાવી શકે છે દુબઇની ટૂર

IRCTC પ્રવાસીઓ માટે દુબઈનું અદભૂત અને સસ્તું ટૂર પેકેજ લઈને આવ્યું છે. આના દ્વારા તમને દુબઈની સાથે સાથે અબુધાબીની મુલાકાત લેવાની સારી તક મળી રહી છે. અમે તમને ચમકદાર દુબઈની વિગતો વિશે માહિતી આપી રહ્યા છીએ.

આ અદભૂત આંતરરાષ્ટ્રીય પેકેજમાં તમે દુબઈ અને અબુધાબીની મુલાકાત લઈ શકો છો. આ પેકેજમાં તમને દિલ્હીથી શારજાહની એર અરેબિયાની ટિકિટ મળશે.

Dubai Tour: IRCTC can arrange cheap Dubai tour

આ આખું પેકેજ 6 દિવસ અને 5 રાત માટે છે. આ સાથે તમને પેકેજમાં 3 સ્ટાર હૉટલમાં રહેવાની તક મળી રહી છે. આ પેકેજમાં તમને હૉટેલ જુમેરાહ, એટલાન્ટિસ હૉટેલ, બુર્જ અલ અરબ, સ્પાઈસ સૉક વગેરે જેવી બીજી કેટલીય હૉટલની મુલાકાત લેવાની તક મળશે

આ પેકેજમાં તમને દરેક જગ્યાએ જવા માટે એસી ડીલક્સ કૉચમાં મુસાફરી કરવાની તક મળશે. તમને વિશ્વ પ્રસિદ્ધ બુર્જ ખલીફાની યાત્રા કરવાનો મોકો પણ મળી રહ્યો છે.

Dubai Tour: IRCTC can arrange cheap Dubai tour

આ પેકેજમાં તમારા વિઝા ખર્ચનો પણ સમાવેશ થાય છે. પેકેજ હેઠળ તમારે સિંગલ ઓક્યૂપન્સીના કિસ્સામાં 1,16,500 રૂપિયા, ડબલ ઓક્યૂપન્સીના કિસ્સામાં 97,800 રૂપિયા અને જો ત્રણ લોકો એક સાથે રૂમમાં રહે છે તો 95,400 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.

આ પેકેજમાં તમને હૉટલના રૂમમાં રહેવાની સાથે નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરતના જીયાવ બુડિયામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ 

Vivek Radadiya

દિવાળી પહેલા ફટાકડાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

Vivek Radadiya

જો-જો ક્યાંક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ ન થઇ જાય! આધાર કાર્ડ યુઝર્સ તુરંત અપડેટ કરી લેજો આ સેટિંગ્સ

Vivek Radadiya