દારૂ પીવા પર થઈ શકે છે ફાંસીની સજા ? દારૂ પીવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. ઘણા દેશોમાં આ માટે વિવિધ પ્રકારના કાયદાઓ બનાવવામાં આવ્યા છે. ભારતમાં પણ દારૂ પીવાને લઈને કેટલાક કાયદા બનાવવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં દારૂ પીવા પર ફાંસીની સજા થઈ શકે છે.
જનરલ નોલેજ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જનરલ નોલેજ લગભગ દરેક પરીક્ષામાં પૂછવામાં આવે છે અને જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો તમને ખ્યાલ જ હશે કે પરીક્ષામાં જનરલ નોલેજ અને વર્તમાન બાબતો સાથે જોડાયેલા પ્રશ્નો પૂછાતા હોય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. જે પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દારૂ પીવા પર થઈ શકે છે ફાંસીની સજા ?
દારૂ પીવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. ઘણા દેશોમાં આ માટે વિવિધ પ્રકારના કાયદાઓ બનાવવામાં આવ્યા છે. ભારતમાં પણ દારૂ પીવાને લઈને કેટલાક કાયદા બનાવવામાં આવ્યા છે. દારૂ પીવા માટે પણ સજા આપવામાં આવે છે. આ માટે ઘણા રાજ્યોની પોતાની જોગવાઈઓ પણ છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં દારૂ પીવા પર ફાંસીની સજા થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે