Abhayam News
AbhayamSocial Activity

માતા પિતાનું સપનું પૂરું કરવા બન્યા ડોકટર.. જાણો એમની અદભુત સેવા..

સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો આગળ આવી હતી . સુરતમાં વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં SMC, સામાજિક સંસ્થાઓ અને અન્ય લોકો સાથે મળીને ઓક્શીજન સાથેના બેડની તેમજ અમુક જગ્યાએ હોમ આઈસોલેશનની જગ્યાએ વિવિધ કોમ્યુનીટી હોલમાં સેન્ટરો શરુ કરવામાં આવ્યા હતા

દરેક સંસ્થાના કાર્યકરો અને સંસ્થાના વિવિધ સ્વયંસેવકો અને વિવિધ દાતાઓના સાથ અને સહકારથી આ ભગીરથ કાર્ય ચાલુ થયું હતું .આવા કપરા સંજોગોમાં જ્યાં પોતાના સ્વજનોને બેડની સુવિધા ના મળતી હોઈ, નાના અમથા ઘરમાં આઇસોલેશનની સુવિધા ના હોઈ અને આ સમયે આર્થિક રીતે પણ સક્ષમના હોઈ તેવા તમામ લોકો માટે આ સેન્ટરો આશીર્વાદ રૂપ સાબિત થયા..

ડો,દેવિકાબેન ભગવાનભાઇ ભીકડીયા એમના મમ્મી પાપાને ડોક્ટર બનાવી હતી પણ ત્યારે કન્ડીશન સારી ન હતી એટલે પોતે ડોક્ટર ના બની શક્યા .એટલે એમનું સપનું પૂરું કરવા માટે ત્યારે ડો,દેવિકાબેન ભગવાનભાઇ ભીકડીયાએ ૨૫ દિવસ આઈસોલેશન સેન્ટર માં નિઃસ્વાર્થ ભાવે કોરોના દર્દીઓ ની સેવા કરી .

ડો,દેવિકાબેન ભગવાનભાઇ ભીકડીયાએ જયારે ૨૦૧૨ માં ચાઈના એડમીશન લીધું ત્યારે એમની સાથે ૧૭ છોકરા અને એક એકલી છોકરી હતી તેમના સગા-સબંધી એ તેમને બોવ કહ્યું હતું કે છોકરી ને આટલી બધી દુર ભણવા મોકલાય નહી.સગા-સબંધી એ કહ્યું કે સારું સાસરું મળશે તો કમાઈને ત્યાં જ આપશે તો આટલો બધો ખર્ચો સુ કામ કરો છો ..

પણ તેમના માતા-પિતા મક્કમ હતા એમને તો દેવિકાબેન ને ડોક્ટર જ બનાવી હતી .

ડો,દેવિકાબેન ભગવાનભાઇ ભીકડીયા ને પોતાના કરિયર બનાવવા માટે વકીલ બનવું હતું પણ તેમના મમ્મી પપ્પા નું સપનું ડોક્ટર બનાવી હતી એટલે હું મારા પોતાના કરિયર કરતા મારા મમ્મી પપ્પા કહે તે મારા માટે વધુ મહત્વનું માનીને હાલ હું આજે મારા પગભર થઈ અને મમ્મી પપ્પા નું સપનું સાકાર કરવા તરફ આગળ વધી..

ડો,દેવિકાબેન ભગવાનભાઇ ભીકડીયા બસ આજ એમની કહાની છે અને એમને સાર્થક કરવા માટે આજે પણ દેવિકાબેનની મહેનત ચાલુ છે ..દેવીકાબેન ક્યાં પુગ્સે એ એમને પણ ખબર નહી પણ દેવિકાબેન એ કહ્યું કે થશે એટલી દિલ થી મદદ કરીશું અને કોઈને કોઈ કામ માં આવીશ …

ત્યારે આ આઈસોલેશન માં ડોકટરો તેમજ મેડીકલ સ્ટાફની જરૂર હતી.ત્યારે મોટા વરાછા સુદામા ખાતે આઈસોલેશન સેન્ટમાં ડોક્ટરની જરૂર હતી …ત્યારે ડો,દેવિકાબેન ભગવાનભાઇ ભીકડીયાઆ ૨૫ દિવસ આઈસોલેશન સેન્ટર માં નિઃસ્વાર્થ ભાવે કોરોના દર્દીઓ ની સેવા કરી .

ડો,દેવિકાબેન ભગવાનભાઇ ભીકડીયા:-કોરોના મહામારીમાં મારા પપ્પા ને જાણ થઈ કે સુદામા આસોલશનમાં ડોક્ટરની જરૂર છે મારા તો મેં 25 દિવસ મારા પપ્પા ના કેહવા મુજબ નિઃશુલ્ક સેવા આપી મને ખુબ આનંદ થાય છે કે મારુ સપનું વકીલ બનવાનું હતું તો આજે આ મહામારીમાં મારા ભારતીય નાગરિકોની આજે આવી સેવા ન આપી શકી હોતે બસ સેવા કરવાથી ખુબ ખુશી થાય છે થાક શું ખબર નથી પડતી દરેક નાગરિકોએ જયારે માનવતા મહેકાવવાની વાત આવે ત્યારે માનવી થી માનવી સેવા એજ પ્રભુ સેવા છે. સમગ્ર દેશમાંથી આ કોરોના મહામારી દરેક નાગરિક તંદુરસ્ત રહે એજ પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

હોન્ડા E-Clutch ટેક્નોલોજી: બાઇક રાઈડિંગને સરળ બનાવવો અને ક્લચ દબાવ્યા વગર ગિયર બદલો!

Vivek Radadiya

આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે  

Vivek Radadiya

ઈશુદાન ગઢવીએ લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકાર સામે કરી બે માગ…

Abhayam