Abhayam News
AbhayamNews

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે હજુ પણ બંધ..

ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી જાહેરાત લારી, ગલ્લા, વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. ગુજરાતના ૩૬ શહેરોં લાગુ રાત્રી કર્ફ્યુંને લઈને વિજય રૂપાણી સરકારે નિયમો હળવા કરવાની જાહેરાત કરાઈ છે.

અહિયાં જાણો શું રહેશે ચાલુ અને બંધ:
મોબાઈલની દુકાનો, ગેરેજ, હાર્ડવેર, જવેલર્સ રહેશે ખુલ્લા

હેર સલુન, બ્યુટી પાર્લર પણ રહેશે ખુલ્લા
શોપિંગ સેન્ટર અને માર્કેટો પણ રહેશે ખુલ્લા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગિફ્ટ સિટી બાદ રાજ્યમાં અન્ય સ્થળે પણ દારૂમાં મળશે છૂટ? 

Vivek Radadiya

National Games::2022માં ટેબલ ટેનિસમાં માનુષ-કૃત્વિકા મિક્સ ડબલ્સની ફાઈનલમાં

Archita Kakadiya

હવે થી દર સોમવારે સુરતમાં આ વેપારીઓને કોરોના ટેસ્ટ કરાવવો પડશે..

Abhayam