Abhayam News
AbhayamNews

સુરેન્દ્રનગર સફાઈ કર્મચારી ની માગણી ઓ નાં સ્વીકારતા રસ્તા રોક્યો

સુરેન્દ્રનગર સફાઈ કર્મચારી ની માગણી ઓ નાં સ્વીકારતા રસ્તા રોક્યો સુરેન્દ્રનગર બેકિંગ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સયુંકત નગર પાલિકા વર્કર નો રસ્તો રોકી કોટ્રેક્ટ અને કમિશન પરથા બધ કરવા વિરોધ રાજકોટ હાઇવે બંધ કર્યો સફાઈ કર્મચારી ની માગણી ઓ નાં સ્વીકારતા રસ્તા રોક્યો ચાર માસ થી કોન્ટ્રાકટ નાં કર્મચારી ઓ ને પગાર નથી મળ્યો બે દિવસ થી ધરણાં કરી રહ્યા છે

પણ તંત્ર દ્વારા કોઈ કાયૅવાહી નથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના કોન્ટ્રાકટ બેઝ સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કર્યો વિરોધ પાલિકા તંત્ર દ્વારા પૂરતુ વેતન, નિયમિત પગાર, લઘુતમ વેતન તેમજ કાયમી કરવા સહિતની પડતર માંગો પૂરી નહિ થતા યોજી

સુરેન્દ્રનગર સફાઈ કર્મચારી ની માગણી ઓ નાં સ્વીકારતા રસ્તા રોક્યો

રેલી પાલિકા કચેરી થી આંબેડકર ચોક સુધી રેલી યોજી સરકાર અને પાલિકા તંત્ર સામે કર્યા સૂત્રોચ્ચાર પાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં તમામ માંગો પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો રેલીમાં જોડાયા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઝના સફાઇ કામદારોને ચાર માસથી પગાર ન થતા મુશ્કેલીમાં મુકાયા છે.

આથી પાલિક કચેરી બહાર બેસી જઇ ધરણા કરી પગાર આપવા માંગ કરવામાં આવી હતી. પગાર આપવાની માંગ સાથે સફાઇ કર્મીઓના પાલિકાના પ્રાંગણમાં ધરણા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરતના 111 કલાકની ઉંમરના બાળકના અંગોનું કરાયું દાન, દેશનો પહેલો અને વિશ્વનો બીજો કિસ્સો

Vivek Radadiya

બેંક ઓફ બરોડા પર RBI ની મોટી કાર્યવાહી

Vivek Radadiya

BSFએ લૉન્ચ કર્યું ‘મિશન હની’

Vivek Radadiya