Abhayam News
AbhayamGujarat

ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ શ્રી રામ મંદિરમાં આટલા કરોડ રૂપિયાનું આપ્યું દાન

Diamond King Govindbhai Dholakia donated so many crore rupees to Shri Ram Mandir

ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ શ્રી રામ મંદિરમાં આટલા કરોડ રૂપિયાનું આપ્યું દાન દેશના તમામ હિન્દુ લોકો હવે 22 તારીખની રાહ જોઈને બેઠા છે. કારણ કે 22 તારીખના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. હાલમાં તો ખૂબ જ ઝડપમાં રામ મંદિરની તૈયારીઓ ચાલી રહી છે.

Diamond King Govindbhai Dholakia donated so many crore rupees to Shri Ram Mandir

મિત્રો તમે સૌ જાણતા જ હશો કે, રામ મંદિર બનવાનું શરૂ થયું ત્યારથી દેશના અલગ અલગ ખૂણેથી અહીં દાન આવી રહ્યું છે. ત્યારે સુરતના ડાયમંડ કિંગ એવા ગોવિંદભાઈ ધોળકિયાએ પણ રામ મંદિરમાં દાન કર્યું છે.

ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ શ્રી રામ મંદિરમાં આટલા કરોડ રૂપિયાનું આપ્યું દાન

મિત્રો તમને જણાવી દઈએ કે, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના માલિક ગોવિંદભાઈ ધોળકિયા ધર્મના કામમાં હંમેશા આગળ હોય છે. ગોવિંદભાઈ ધોળકિયા શ્રી રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

Diamond King Govindbhai Dholakia donated so many crore rupees to Shri Ram Mandir

હાલમાં તો આ વાતની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયા ડાંગમાં 311 હનુમાનજીના મંદિર બનાવી રહ્યા છે. મિત્રો ગોવિંદભાઈ ધોળકિયા સુરતના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક છે.

ગોવિંદભાઈ ધોળકિયાને પણ શ્રી રામ મંદિર તરફથી આમંત્રણ મળ્યું છે. મિત્રો ગુજરાતમાંથી હજુ પણ ઘણા એવા લોકો છે. જેઓએ રામ મંદિરમાં કરોડો રૂપિયા દાનમાં આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરત:-SMC દ્વારા કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા ઓકિસજન પ્લાન્ટ સ્થાપશે..

Abhayam

ગુજરાતના આ જિલ્લામાં વિકાસના નામે 3062 વૃક્ષો કપાશે..

Abhayam

ખેડૂતો ચિંતામાં:-કોરોના વચ્ચે સૌરાષ્ટ્રમાં આ બે જગ્યા પર પડ્યો કમોસમી વરસાદ..

Abhayam