Abhayam News
AbhayamGujarat

“હંસાબેન ભરતભાઈ પરમાર”નો વધુ એક વિડીયો વાયરલ

Another video of "Hansaben Bharatbhai Parmar" goes viral

“હંસાબેન ભરતભાઈ પરમાર”નો વધુ એક વિડીયો વાયરલ મિત્રો હાલમાં ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં એક જ નામ ગુંજી રહ્યું છે. “હંસાબેન ભરતભાઈ પરમાર” મિત્રો હંસાબેન માત્ર પોતાના એક ઇન્ટરવ્યૂથી આજે માત્ર ગુજરાતમાં આજે નહીં પરંતુ દેશભરમાં જાણીતા બની ગયા છે. હવે તો ગુજરાતના મોટા મોટા કલાકારો અને આખ્યાન જેવા કાર્યક્રમમાં પણ હંસાબેન ભરતભાઈ પરમારનું નામ લઈને લોકોને હસાવવામાં આવી રહ્યા છે.

Another video of "Hansaben Bharatbhai Parmar" goes viral

સોશિયલ મીડિયા પર તમે સૌ કોઈ લોકોએ હંસાબેનનો વિડીયો જોયો જ હશે. ત્યારે હાલમાં હંસાબેન ભરતભાઈ પરમારનો એક નવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

“હંસાબેન ભરતભાઈ પરમાર”નો વધુ એક વિડીયો વાયરલ

થોડાક દિવસ પહેલા હંસાબેનનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેમનું નામ યુઝ કરીને ખોટી રીતે વિડીયો બનાવનાર લોકોને હંસાબેને ચેતવણી આપી હતી. હવે તો મિત્રો હંસાબેન સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે. તેમને એક youtube ચેનલ પણ શરૂ કરી છે.

હાલમાં સોશિયલ મીડિયા પર હંસાબેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, હવે તો મારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે, હું મોઢે બાંધીને બહાર નીકળું તો પણ લોકો મને ઓળખી જાય છે અને કહે છે કે માસી એક ઓટોગ્રાફ આપો અને એક ઇન્ટરવ્યૂ આપો.

મિત્રો આ વાત પરથી સાબિત થાય છે કે, હંસાબેન ભરતભાઈ પરમાર ગુજરાતમાં એક સેલિબ્રિટી બની ગયા છે. ખાસ વાત એ છે કે હંસાબેને instagram પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને બે ત્રણ દિવસમાં જ તે એકાઉન્ટને 62000 થી પણ વધારે લોકો ફોલો કરવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

અયોધ્યાના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ

Vivek Radadiya

આ જિલ્લામાં સિંચાઇ માટે નર્મદાના પાણી પહોચાડવા 4369 કરોડના કામોને મંજૂરી..

Abhayam

આખરે ભારત સામે કેનેડાએ નમતું જોખવું પડ્યું, પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવી લીધા

Vivek Radadiya