Abhayam News
Abhayam

સુરતઃ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જુઓ વીડિયો

Surat: A protest was held in Gift City against the decision to exempt liquor, watch the video

સુરતઃ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જુઓ વીડિયો સુરતઃ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયનો અસલી દારૂની બોટલ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વાભિમાન સંગઠનના કાર્યકરોએ જાહેરમાં અસલી દારૂની બોટલ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

Surat: A protest was held in Gift City against the decision to exempt liquor, watch the video

સુરતઃ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જુઓ વીડિયો

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયનો અસલી દારૂની બોટલ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વાભિમાન સંગઠનના કાર્યકરોએ જાહેરમાં અસલી દારૂની બોટલ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

ભાગળ ચાર રસ્તા પર અંગ્રેજી દારૂની બોટલ સાથે સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.”સસ્તા દારૂ મહેંગા તેલ”ના સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અસલી દારૂની બોટલ સાથે હંગામો મચાવતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે દારૂની બોટલ સાથે વિરોધ કરનારા સામે જાણવાજોગ ફરિયાદ નોંધી  હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ખાઓ છો ચીનનું નકલી લસણ??

Vivek Radadiya

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું 

Vivek Radadiya

ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ

Vivek Radadiya