Abhayam News
AbhayamGujarat

જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર

JETCO announces new recruitment date

જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અગાઉ રદ્દ કરવામાં આવેલ ભરતી બાદ હવે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે GETCO દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરાઇ છે.

JETCO announces new recruitment date
  • જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર
  • 28 અને 29 ડિસેમ્બર લેવાશે પોલ ટેસ્ટ
  • અલગ અલગ છ જગયાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે
  • 7 જાન્યુઆરી લેવાશે લેખિત પરીક્ષા

જે મુજબ 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવાશે. મહત્વનું છે કે, અલગ અલગ છ જગયાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે. આ સાથે 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

કોણ છે લખબીર સિંહ લાંડા?

Vivek Radadiya

વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા

Vivek Radadiya

નવરાત્રિ પહેલા ઘરમાંથી હટાવી દો આ વસ્તુઓ, સુધારો વાસ્તુ, અન્યથા યોગ્ય ફળ નહિ મળે

Vivek Radadiya