Abhayam News
AbhayamGujarat

PGVCLએ ખેડૂતને આપી નોટિસ

PGVCL served notice to the farmer

PGVCLએ ખેડૂતને આપી નોટિસ હરેશ સોરઠીયા નામના ખેડૂતોને બાકી વીજબિલ કેસના સમાધાન માટે લોકઅદાલતમાં આ કાર્યવાહી કરવામાં આવી. બાકી વીજ બિલનો કેસ વડીયાની લોક અદાલતમાં પહોંચ્યો. જ્યાં કેસના નિકાલની તારીખ નક્કી કરવામાં આવી. આ બેઠકમાં હાજર રહેવા ખેડૂતોને નોટિસ સાથે બાકી રહેલો 1 રૂપિયો ભરવા ફરમાન કરવામાં આવ્યું.

PGVCL served notice to the farmer

આજના સમયમાં મોંઘવારી ખૂબ જ વધી ગઇ છે. ત્યારે એક રૂપિયાનું મૂલ્ય કેટલું  તેવો સવાલ થાય છે. જો કે આ સવાલથી પણ વધુ આશ્ચર્ય સર્જતી ઘટના અમરેલીમાં સામે આવી છે. અમરેલીના કુકાવાવના ખેડૂતને PGVCL એક એવી વિચિત્ર નોટિસ ફટકારી છે જેને લઇને કુતુહલ સર્જાયું છે.

PGVCLએ ખેડૂતને આપી નોટિસ

PGVCL served notice to the farmer

હરેશ સોરઠીયા નામના ખેડૂતોને બાકી વીજબિલ કેસના સમાધાન માટે લોકઅદાલતમાં આ કાર્યવાહી કરવામાં આવી. બાકી વીજ બિલનો કેસ વડીયાની લોક અદાલતમાં પહોંચ્યો. જ્યાં કેસના નિકાલની તારીખ નક્કી કરવામાં આવી. આ બેઠકમાં હાજર રહેવા ખેડૂતોને નોટિસ સાથે બાકી રહેલો 1 રૂપિયો ભરવા ફરમાન કરવામાં આવ્યું. ખેડૂતને એક રૂપિયાની નોટિસ મળતા જ સૌકોઇ આશ્ચર્યમાં મુકાયું અને નોટિસનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

PGVCL served notice to the farmer

ઉલ્લેખનીય છે કે 1 રૂપિયા બોકી હોવાની નોટિસ પાછળ PGVCLએ રૂપિયા 5ની પોસ્ટ ટિકિટનો ખર્ચ કર્યો. એટલે કે ઘાટ કરતા ઘડામણ મોંઘું હોવાની કહેવત સાબીત થતી જોવા મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ છોડનું ચૂર્ણ ખાવાથી ગમે તેવા ટેન્શન હશે તો પણ દૂર થઈ જશે

Vivek Radadiya

કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને ‘કેશ ફોર ક્વેરી’ કેસ

Vivek Radadiya

બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આ શહેરના …

Abhayam