Abhayam News
AbhayamNewsPolitics

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો પાવર

BJP state president CR Patil's power

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો પાવર સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની મર્યાદા યાદ અપાવી દીધી. તેમણે ધારાસભ્યોને કહી દીધુ કે તેમને જે મત મળ્યા છે તે તેમની નહીં વડાપ્રધાન મોદીની તાકાતથી મળ્યા છે.

BJP state president CR Patil's power

ફરી એકવાર જોવા મળ્યો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો પાવર જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની મર્યાદા યાદ અપાવી દીધી. તેમણે ધારાસભ્યોને કહી દીધુ કે તેમને જે મત મળ્યા છે તે તેમની નહીં વડાપ્રધાન મોદીની તાકાતથી મળ્યા છે.

BJP state president CR Patil's power

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે ધારાસભ્ય જગદીશ મકવાણા, પ્રકાશ વરમોરા અને પી.કે. પરમારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે, તેઓ ભલે ગમે તેટલા મતથી જીત્યા હોય પણ એ જીત તેમની નહીં વડાપ્રધાન મોદીની તાકાતથી મળી છે.

સી આર પાટીલે કહ્યું કે, જો તમને તમારી જીત પર ઘમંડ આવશે તો તમારા પગલાં પણ પાછા પડશે. બીજીતરફ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ગુજરાત ભાજપમાં કાર્યકરોને મેરિટના આધારે ટિકિટ મળે છે. નેતાઓની પછેડી પકડીને પાછળ આવનારને નહીં પણ કામ કરનારને તક અને પદ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જાણો સમગ્ર ઘટના :-સાબરમતી મધ્યસ્થ જેલમાં કૌભાંડ..

Abhayam

માવતર’ લગ્નોત્સવમાં 5000 થી વધુ લાડકડીઓના હાથોમાં મહેકી ઉઠી મહેંદી

Vivek Radadiya

સુરતમાં 600 કરોડના હીરાના ગણેશની પૂજા કરવામાં આવી

Vivek Radadiya