આખરે તમામ અટકળોનો અંત આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી જે વાતની સૌથી વધુ ચર્ચા હતી, તે આખરે સત્ય સાબિત થઈ છે. હાર્દિક પંડયા ગુજરાત ટાઈટન્સ છોડી ફરી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેમણે આની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે