Abhayam News
AbhayamGujaratNewsPoliticsSports

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ શમીને આશ્વાસન આપ્યુ હતુ

Prime Minister Narendra Modi reassured Mohammad Shami

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ શમીને આશ્વાસન આપ્યુ હતુ ભારતની હાર બાદ સોશિયલ મીડિયામાં ભારતની હાર બાદ પણ કેટલીક તસ્વીરો તેમજ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.

રવિવારે વર્લ્ડકપની મેચની એવોર્ડ સેરેમની પૂર્ણ કર્યા બાદ લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમમાં ક્રિક્રેટ ટીમના ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા.

Prime Minister Narendra Modi reassured Mohammad Shami

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ શમીને આશ્વાસન આપ્યુ હતુ

વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ હતી. જેના પગલે 140 કરોડાના લોકોના દિલ તૂટ્યાં હતા.ભારતની હાર બાદ સોશિયલ મીડિયામાં ભારતની હાર બાદ પણ કેટલીક તસ્વીરો તેમજ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.

રવિવારે વર્લ્ડકપની મેચની એવોર્ડ સેરેમની પૂર્ણ કર્યા બાદ લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમમાં ક્રિક્રેટ ટીમના ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ અને જય શાહ પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીએ ભારતીય ક્રિક્રેટરોને આશ્વાસન આપ્યુ હોવાનો નવો વીડિયો સામે આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ શમીને મળીને તે ક્રિકેટમાં સારુ રમ્યા હોવાનું આશ્વાસન આપ્યુ હતુ. ટીમના અન્ય ખેલાડીઓને મળીને પણ મનોબળ વધાર્યુ છે. જેમાં ભારતીય ટીમે 10-10 મેચ રમ્યા હોવાની વાતનું પણ PM મોદીએ ઉલ્લેખ કર્યા હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

અમે પુરાવા રજૂ કરવા તૈયાર: યોગ ગુરુ બાબા રામદેવ

Vivek Radadiya

ગુજરાત હાઇકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર

Vivek Radadiya

રાજકોટ:-મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, 14ની ધરપકડ…

Abhayam